અંબાજી
અંબાજી માં ધોધમાર વરસાદ ની સાથે બરફ વર્ષા
સમી સાંજે યાત્રાધામ અંબાજી માં ધોધમાર વરસાદી માહોલ
કમોસમી વરસાદની ધમાકેદાર એન્ટ્રી...
હવામાન વિભાગની આગાહીના વચ્ચે કમોસમી વરસાદ
ભારે પવન તેમજ કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટું
વરસાદ ની સાથે આકાશ માંથી બરફ વર્ષા થતા જનજીવન અસ્તવ્યસ્ત
કમોસમી વરસાદથી ખેડૂતો મા પાક ને લઈ ને ચિંતિત
ભર શિયાળે ધમાકેદાર કમોસમી વરસાદની લઈને અંબાજીના બજારોમાં પાણી વહેતું થયું....