જુનિયર ક્લાર્કની પરીક્ષાનુ પેપર ફોડનાર...સ્ટેક વાઇઝ ટેક્નોલોજીના ડાયરેકટર ભાસ્કર ચૌધરી અને તેની પત્ની રિદ્ધિ ચૌધરીની ATSએ ધરપકડ કરી લીધી છે,જેઓએ રાત્રે પેપર ફોડી નાખ્યું હતુ,જુનિયર ક્લાર્કનું આ પેપર તેલંગાણાથી કંઇ રીતે લવાયું તે મામલે અનેક રાજ્યોમાં એટીએસે તપાસ હાથ ધરી છે. આ દંપત્તિ મૂળ બિહારનું છે અને ગુજરાતમાં પેપરો ફોડીને લાખો ઉમેદવારોનું ભાવિ ખરાબ કરી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફતેપુરા પોલિસ મથકે પી.એસ.આઈ. સી.બી. બરંડાની અધ્યક્ષતામાં શાંતી સમિતિની બેઠક યોજાઈ
ગણેશ મહોત્સવ ઉજવણી બાબતે દાહોદ જીલ્લા કલેક્ટર સાહેબે જાહેરનામુ બહાર પાડેલ હતું.
જેના ઉપલક્ષમાં...
दक्षिण अफ्रीका में भारी बारिश ने मचाई तबाही, 6 लोगों की मौत; कई लापता
दक्षिण अफ्रीका में भारी बारिश के कारण छह लोगों की मौत हो गई है जबकि 10 अन्य लापता है।...
जीआरपी आगरा कैन्ट ने यात्रियों की चोरी करने वाले गैंग को गिरफ्तार किया
जीआरपी आगरा कैन्ट ने यात्रियों की चोरी करने वाले गैंग को गिरफ्तार किया
કોળિયાક જૈન દેરાસર પાસે જુગાર રમતા 2 જુગારીઓ ઝડપાયા , 3 શખ્સો થયા ફરાર
કોળિયાક જૈન દેરાસર પાસે જુગાર રમતા 2 જુગારીઓ ઝડપાયા , 3 શખ્સો થયા ફરાર
હારીજ : વાહનોમાંથી બેટરીની ચોરી કરનાર ઝડપાયો | SatyaNirbhay News Channel
હારીજ : વાહનોમાંથી બેટરીની ચોરી કરનાર ઝડપાયો | SatyaNirbhay News Channel