કઠલાલ તાલુકા ના છીપડી ગામ ખાતે આવેલ શક્તિ ધામ મંદિર દ્વારાઆઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ.
તિરંગા યાત્રા શક્તિધામ છીપડીથી નીકળી હતી જે ગોગજીપૂરા શકિત માતાના મંદિરથી,
ભાથીપુરા પાનકોરનાકા શક્તિ માતાના મંદિર કલેસર થઈ શક્તિધામ છીપડી પરત ફરી હતી.
તિરંગા યાત્રામાં રાજેશભાઈ ઝાલા ,અલ્પેશ ઝાલા મહામંત્રી કઠલાલ, છીપડી ગોગજીપુરા ના સરપંચ સહિત ૫૦૦ થી વધુ યુવાનો જોડાયા હતા.