અંબાજી....
અંબાજી અને આજુ બાજુ ના વિસ્તાર રાત્રી દરમ્યાન ભર શિયાળે ચોમાસા જેવો માહોલ...
અંબાજી પંથકમાં કમોસમી માવઠું......
હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ....
કમોસમી વરસાદી માવઠાથી ખેડૂત ચિંતિત....
કડકડતી ઠંડી વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ.....
કમોસમી વરસાદથી ખેડૂતો ની મુશ્કિલી મા વધારો...