ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક (વહીવટ હિસાબ )ની પરીક્ષાના ઉમેદવારો માટે એસટીની વિનામૂલ્યે મુસાફરી (રિપોર્ટ - રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો) ઉમેદવારો પોતાના મૂળ રહેઠાણ જવા માટે એસટીમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશેગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક (વહીવટ હિસાબ )ની જગ્યાઓ પર ભરતી માટે લેખિત પરીક્ષા આજે તારીખ ૨૯ જાન્યુઆરીના રોજ સવારે ૧૧ થી ૧૨ વાગ્યા દરમ્યાન યોજાનાર હતી. પરતું અનિવાર્ય સંજોગોને કારણે મંડળ દ્વારા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે ઉમેદવારો પોતાના મૂળ રહેઠાણ જવા માટે એસટીમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. આ માટે તેમણે તેમનો કોલ લેટર તેમજ ઓળખપત્ર બતાવવાનું રહેશે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક (વહીવટી હિસાબ) ની પરીક્ષાના ઉમેદવારો માટે એસ.ટીની વિના મૂલ્યે મુસાફરી
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/01/nerity_9068eb45dc509e3448ddbfd722a89aba.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)