આજે લેવાનારી જુનીયર ક્લાર્કની પરીક્ષા મોકુફ રખાઈ..

પેપર લીક થવાના કારણે પરીક્ષા કરાઈ રદ્દ કરાઈ..

પરીક્ષાના પ્રશ્ન પત્ર સાથે એક વ્યક્તિની ધરપકડ કરાઈ...

ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર ન જવા મંડળની અપીલ...