દાહોદ ખાતે સમિક્ષા બેઠક યોજવામા આવી હતિ.જેમા પુર્વ સાંસદ સભ્ય શ્રી જસવંત ભાભોર તથા રાજ્યકક્ષા મંત્રીશ્રી બચુભાઇ ખાબડ હાજર રહ્યા હતા.સાથે લિમખેડા ના ધારાસભ્ય  શૈલેષભાઇ ભાભોર, દાહોદના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી ગરબાડાના ધારાસભ્ય શ્રી મહેન્દ્ર ભાભોર ફતેપુરાના ધારાસભ્ય શ્રી રમેશ કટારા ઝાલોદના ધારાસભ્ય શ્રી મહેશભાઇ ભુરીયા સહિત જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા