જસદણના આટકોટ ચોકડી પાસે બેભાન હાલતમાં યુવક મળી આવ્યો આટકોટ પોલીસે યુવકના પરિવારની શોધ કોળ શરૂ કરી ફોટામાં દેખાતા યુવક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે જે પણ કોઈના સગા હોય તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આઇસી વોર્ડમાં સંપર્ક કરે
જસદણના આટકોટ ચોકડી પાસે બેભાન હાલતમાં યુવક મળી આવ્યો, યુવકના પરિવારની શોધખોળ શરૂ કરી, રાજકોટ સરકારી હોસ્પિટલમાં છે દાખલ

