બ્રેકીંગ ન્યુઝ...

ઠાસરા પંથક માં વહેલી સવાર વાદળ છાયેલા હતાં અચાનક સવારે વાતાવરણ બદલાયું અને 8.30 ના સમયે ગાજવીજ સાથે વરસાદ વરસાવા લાગ્યું... માઉઠા પડતા ધરતી ના તાત ખેડૂતો ચિંતામય....

રિપોર્ટર સૈયદ અનવર

ઠાસરા ખેડા..