જુનાડીસા માં થયેલ હત્યાના આરોપીને તાલુકા પોલીસ દ્વારા ઝડપી પાડયો...
બકરીના દૂધ લેવા બાબતે થયેલ બોલા ચાલીમાં મારામારી સર્જાઈ હતી .
મારામારી માં એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું..
ડીસા તાલુકા પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં આરોપી સહદેવભાઈ ભીખાભાઈ ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલયો..