આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા ટાઉનહોલ ખાતે દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ની પરીક્ષા પે ચર્ચા નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોદી સાહેબ દ્વારા પરીક્ષા મા કેમ તણાવ મુકત રેહેવું અને કેમ તૈયારી કરવી એ અંગે વર્ચ્યુલી માર્ગદર્શન આપ્યું હતું જેમાં અધિકારીશ્રી ઓ તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા