જુના ડીસા માં થયેલ હત્યાના આરોપી ને તાલુકા પોલીસ દ્વારા ઝડપી પાડયો..

 બકરીના દૂધ લેવા બાબતે થયેલ બોલા ચાલી માં મારા મારી સર્જાતાં એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું..

ડીસા તાલુકા પોલીસ દ્વારા ગણતરીના દિવસો માં આરોપી સહદેવભાઈ ભીખાભાઈ દેવીપુજક ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલાયો..