. લાખણી તાલુકાના કમોડી ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો....

ગામડી ખાતે બની રહેલા સોલાર પાવર પ્લાન્ટમાં થયેલી ચોરીનો ભેદ આગથળા પોલીસે ઉકેલ્યો... એક મહિના પહેલાં ૧૪.૯૬ લાખ ની ચોરી કરનાર પાંચ આરોપીઓ માંથી બે આરોપીઓ જડપાયા...

ડીસા તાલુકાના રામસંણ ગામના બે તેમજ લાખણી તાલુકાના કમોડી ગામના બે અને ડેકા ગામનો એક આરોપી હોવાનું બહાર આવ્યું....

ચોરીમાં વપરાયેલ જીપ-ડાલું તેમજ ૫.૭૦ લાખ ની સોલાર પ્લેટો જપ્ત કરવામાં આવી... બાકીનો મુદ્દામાલ તેમજ ફરાર આરોપીઓ ને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરવામાં આવી....