સુરત શહેર ના આંગણે હિન્દૂ ઇકોનોમિક તેમજ રાજનીતિ માં રાષ્ટ્રનીતિના કાર્યક્રમ નું આયોજન.
સુરત ના આંગણે હિન્દૂ ઇકોનોમિક તેમજ રાજનીતિ માં રાષ્ટ્રનીતિના કાર્યક્રમ નું આયોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિલ્હીના વક્તા કપિલ મિશ્રા એ સુરતવાસીઓ સંબોધન કર્યું હતું અને દિલ્હી સરકાર એટલે આમ આફમુ પાર્ટી પર અનેક આક્ષેપી કર્યા હતા અને જણાવ્યું હતું કે દિલ્હી હજુ દંગા થાય છે સુરત તેમજ ગુજરાત દંગા થતા બન્ધ થયા છે કપિલ મિશ્રા અરવિંદ કેજરીવાલ સામે આક્ષેપ કર્યા હતા કે દિલ્હીના યમુના નદીના કિનારે રોહિંગા બનાવ્યું. છેગુજરાતમાં તાપી નદી કિનારે રિવરફ્રન્ટ બન્યું છે. દિલ્હીના સીએમ ના એક કિલોમીટર નજીક યમુના નદીમાં ગંદકીનું સામ્રાજ્ય છે તાહિબ હુસેન ના ઘર મળેલ હથિયાર અમેરિકાના હથિયાર છે એક સાથે 20 રાઉન્ડ ફાયરિંગ થાય તેવા હથિયારો મળ્યા આપીયા પાપીયાને ધારદાર રીતે નિશાન કરીને કપિલ મિશ્રા કહ્યું કે પ્રુફ લાવો આ આમ આદમી પાર્ટીના નેતાઓ સફેદ જુઠાણું ફેલાવીને યુવાનોને ચેતરવાનું કામ કરી રહ્યા છે.