નડાબેટ ઇન્ડો-પાક સીમાદર્શન ખાતે BSF દ્વારા ૭૪મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી; ધ્વજવંદન, હાફ મેરેથોન અને કાર રેલી જેવા વિશેષ આયોજનો થકી સર્જાયો દેશભક્તિનો અનેરો માહોલ...