મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત અત્યાધુનિક હથિયારોના પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું...

 આ પ્રદર્શનમાં 360 ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલિટી એક્સપિરિયન્સ આપતો ગુજરાતનો સૌપ્રથમ અને નવીનતમ પ્રોજેકટ 'વી.આર.(VR) સફર' પણ જોવા મળશે...