ઇડર તાલુકાના નેત્રામલી ગામે "રાત્રીસભા" યોજી ગ્રામજનોની રજુઆત/પ્રશ્નો સાંભળી ઉપસ્થિત અધિકારીશ્રીઓને હકારાત્મક નિકાલ કરવા સૂચનાઓ આપી તેમજ સરકારશ્રીની યોજનાઓ વિશે માહિતી આપી.