સમગ્ર રાજ્યમાં કાતીલ ઠંડી યથાવત છે તેવામાં હવામાન વિભાગ દ્વારા 28 જાન્યુઆરી એ કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. જેને લીધે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયુ છે. વરસાદને કારણે અનાજને નુકસાન ન થાય તે માટે ડિઝાસ્ટર વિભાગ દ્વારા ડીસા માર્કેટ યાર્ડને જાણ કરવામાં આવી છે. ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતોની અનાજ ભરેલી બોરીઓ ખુલ્લામાં રાખવામાં આવતી હોય છે. કમોસમી વરસાદને લીધે ખેડૂતોની અનાજની બોરીઓ પલળી ન જાય અને તેઓને નુકસાન ન થાય તે માટે તકેદારીના પગલાં લેવા જાણ કરાઇ છે. આ સિવાય તંત્ર દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસરને પણ વરસાદની આગાહીને લઈ એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চাহ বাগিচাৰ ৰাইজে নিজৰ ধনেৰে নিৰ্মাণ কৰি উলিয়াইছে মা কালী মন্দিৰ আৰু এটা বৃহৎ শিৱ লৃংগ ৷ কিন্তু ক’ত?
খুমটাইৰ গৰঙা চাহ বাগিচাৰ ৰাইজে নিজৰ ধনেৰে নিৰ্মাণ কৰি উলিয়াইছে মা কালী মন্দিৰ আৰু এটা বৃহৎ শিৱ...
PM Modi Nomination: पीएम मोदी के नामांकन में पहुंचेंगे 18 मंत्री, 12 सीएम, ये दिग्गज नेता आएंगे नजर
PM Modi Nomination: पीएम मोदी के नामांकन में पहुंचेंगे 18 मंत्री, 12 सीएम, ये दिग्गज नेता आएंगे नजर
ग्रामपंचायत सार्वत्रिक निवडणुकांसाठी
मतदार यादीचा कार्यक्रम जाहीर
बीड, दि. 6 : सहाय्यक संचालक, नगर रचना बीड या कार्यालयातील वर्ग - 4 शिपाई या पदाच्या उमेदवाराची...
पानी, बिजली मौसमी बामारियों संबंधी साप्ताहिक बैठक का आयोजन।
अतिरिक्त जिला कलक्टर घनश्याम शर्मा की अध्यक्षता में हुआ आयोजन।
जल जीवन मिशन, एक पेड मॉं के...
বৰপেটা সাহিত্য সভাৰ মুখপত্ৰ " বৰপাট" উন্মোচন
বৰপেটা সাহিত্য সভাৰ মুখপত্ৰ " বৰপাট" উন্মোচন