ધાનેરા તાલુકા શાળા નંબર-૧ માં ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.દર વર્ષે 25મી જાન્યુઆરીના રાજ્યકક્ષાએથી લઇ મતદાન મથક સુધી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.મતદાતા જાગૃતિ નિમિત્તે કાર્યક્રમમા ધાનેરા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી તેમજ ચુંટણી અધિકારી તથા શાળાના આચાર્યશ્રી તેમજ ધાનેરા મિશ્ર શાળા નંબર-૧ ના તમામ શિક્ષકો.શિક્ષીકાઓ.વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ચૂંટણપંચ નવી દિલ્હીની સૂચના અનુસાર સમૂહમાં મામલતદારશ્રીની આગેવાની હેઠળ મતદારોએ પ્રતિજ્ઞા લીધી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
11AM Bulletin - PM Modi आज उत्तराखंड दौरे पर , 35th सशस्त्र सीमा बल की शानदार पहल
11AM Bulletin - PM Modi आज उत्तराखंड दौरे पर , 35th सशस्त्र सीमा बल की शानदार पहल
KUTIYANA કુતિયાણામાં સ્વામિનારાયણ મંદિરે શાકભાજી મહોત્સવના દર્શન યોજાયા 05-11-2022
KUTIYANA કુતિયાણામાં સ્વામિનારાયણ મંદિરે શાકભાજી મહોત્સવના દર્શન યોજાયા 05-11-2022
Breaking News: Delhi के शाहदरा इलाके में लगी आग, फ्लैट में मां-बेटे की जलकर मौत, 4 झुलसे | Aaj Tak
Breaking News: Delhi के शाहदरा इलाके में लगी आग, फ्लैट में मां-बेटे की जलकर मौत, 4 झुलसे | Aaj Tak
ईआरसीपी बूंदी जिले के 3 शहरों, 21 ढाणियों और 365 गांवों के लिए वरदान साबित होगी परियोजना
राज्य सरकार की महत्वाकांक्षी पूर्वी राजस्थान नहर परियोजना (पीकेसी- ईआरसीपी) परियोजना से बूंदी...