રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાની જન્મજાત હૃદયની ખામી ધરાવતી બાળકી રુતિકાને મળ્યું નવજીવન...
દીકરીનું જટિલ ઓપરેશન નિ:શુલ્ક કરાવી આપવા બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો ઘેલાભાઈ (રુતિકાના પિતા)