ડીસાના આસેડા ના વાલ્મિકી પરિવાર ની ફરિયાદ ના લેવાતા જીલ્લા પોલીસ વડા ને કરાઈ રજુઆત.

આસેડા ખાતે વિધવા મહિલા ને માર મારી તેમના પરિવાર ને જાન થી મારી નાખવા ની અપાઈ ધમકી.

ડીસા રૂરલ પોલીસ મથક માં ફરિયાદ ના લેતા રાત્રી ના સમયે પરિવાર પાલનપુર આવી પહોંચ્યો.

જિલ્લા પોલીસ વડા ને આઠ શખ્સો સામે કાર્યવાહી કરવા કરી માંગ.

ડીસા રૂરલ પોલીસ દ્વારા વિધવા મહિલા ની ફરિયાદ ના લેવાના કરાયા આક્ષેપ.

જમીન પચાવી પાડવા કૌટુંબિક લોકો કરી રહ્યા છે અવારનવાર હુમલા..

ડીસા પોલીસ કોઈ કાર્યવાહી ના કરતી હોવાના વાલ્મિકી પરિવાર દ્વારા કરાયા આક્ષેપો..