શ્રી ડીસા રામજી મંદિર બાંધકામ માટે અનુદાન કરવામાં આવ્યું
ધી પીપલ્સ કો -ઓપ.ક્રેડીટ સોસાયટી લિમિટેડ ડીસા દ્વારા શ્રી રામજી મંદિર આત્મારામજી ટ્રસ્ટ,(રામજી મંદિર) ડીસાને રૂપિયા 31,000 /- અંકે રૂપિયા એકત્રીસ હજાર પુરા નું અનુદાન મંદિરના નવીકરણ બાંધકામ કરવા માટે મંડળી તરફથી આપવામાં આવેલ છે જે પ્રંસંગે રામજી મંદિર આત્મારામજી ટ્રસ્ટના સભ્યો પ્રકાશચંદ્ર પી.ભરતિયા દેવાજી ખેમાજી ચોકસી , ચંદ્રવદનભાઈ મિસ્ત્રી,ખેમચંદ વલેરા તથા મંડળીના ચેરમેન શાન્તિલાલ હેરૂવાલા, વા.ચેરમેન અશોકભાઈ પાવાલા, એમ.ડી શ્રી કાન્તિલાલ કાનુડાવાલા તથા મેનેજર હાજર રહ્યા હતા...