અરવલ્લી જિલ્લાના ખેડૂત હરેશભાઈ નરસિંહભાઈ પટેલ અને અન્ય ૧૦ ભાઈઓ ભેગા મળી ગ્રીનહાઉસ ખેતી કરી બન્યાં આત્મનિર્ભર...  

ખીરા કાકડી, હળદર તેમજ ટામેટાનું વાવેતર કરીને મબલખ પાકની સાથે ખૂબ સારી આવક મેળવી રહ્યાં