જસદણના ચિતલીયા કુવા રોડ નજીક જુગાર રમતા આઠ લોકો ઝડપાયા, આઠ લોકોની ધરપકડ પોલીસની વાત મેં મળતાની સાથે જ રેડ પાડતા આઠ મોબાઇલ ચાર મોટરસાયકલ અને એક કાર સહિત આઠ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે