સુરેન્દ્રનગર એલસીબીએ બાતમીના આધારે દરોડા પાડી માલવણ હાઇવેની આશીયાના હોટલમાંથી જુગાર રમતા 14 શખ્સો રૂ. 1.26 લાખના મુદામાલ સાથે ઝડપાયા હતા. જેમાં પોલીસે રોકડા, મોબાઇલ નંગ- 13 સહિત રૂ. 1,26,500નો મુદામાલ ઝબ્બે કર્યો હતો.સુરેન્દ્રનગર એલસીબીના પીઆઇ વી.વી.ત્રિવેદી સહિતના પોલીસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે શેડલા ગામના સોહેલખાન જેહાજીખાન મલેકના પોતાની માલિકીની આશીયાના હોટલના ઉપરના માળે ત્રીજા નંબરના રૂમમાં અચાનક દરોડો પાડી જુગારધામ ઝડપી પાડ્યું હતુ. પોલીસે આ દરોડામાં સોહેલખાન જેહાજીખાન જતમલેક ( શેડલા ), મોહસીનભાઇ બાબુભાઇ મંડલી ( વિરમગામ ), વિનોદભાઇ વિરાભાઇ પાધરેચા ( દસાડા ), ભાવેશભાઇ અમરૂભાઇ રાબા ગઢવી ( ધ્રાંગધ્રા ), અયુબભાઇ આદમભાઇ કુરેશી ( બજાણા ), જયેશભાઇ કાળુભાઇ સોલંકી ( દસાડા ), શામજીભાઇ ચંદુભાઇ સાકરીયા ( રાજગઢ ), આદમભાઇ ભામીયાભાઇ કુરેશી ( ધ્રાંગધ્રા ), યુસુફખાન રહીમખાન રાઠોડ ( દસાડા ), સીરાજુદીન દાવલભાઇ મલ્લા ( જૈનાબાદ ), જાવેદશા સતારશા દીવાન ( દસાડા ), વિજયભાઇ બચુભાઇ ડાભી ( સુરેન્દ્રનગર ), પોપટભાઇ મેરૂભાઇ રાવળદેવ ( ધ્રાંગધ્રા ) અને જગદીશભાઇ દેવકરણભાઇ મહલીયા ( એંજારતા )ને તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડા રૂ. 66,000 અને મોબાઇલ નંગ- 13, કિંમત રૂ. 60,500 મળી કુલ રૂ. 1,26,500ના મુદામાલ સાથે ઝડપી પાડી બજાણા પોલીસ મથકે જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચના દરોડોમાં પી.આઇ. વી.વી.ત્રિવેદી, પીએસઆઇ વી.આર.જાડેજા, હિતેશભાઇ, જયેન્દ્રસિંહ, ગોવિંદભાઇ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ ડી.બી.ઝાલા ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आरक्षण को लेकर 21 अगस्त को भारत बंद के एलान से भजनलाल सरकार अलर्ट
अनुसूचित जाति (एससी) और अनुसूचित जनजाति (एसटी) के आरक्षण को लेकर सुप्रीम कोर्ट की ओर से दिए गए...
Delhi Politics: Sanjay Singh के लिए आज अहम दिन, तिहाड़ जेल से हो सकती है रिहाई | AAP | Aaj Tak News
Delhi Politics: Sanjay Singh के लिए आज अहम दिन, तिहाड़ जेल से हो सकती है रिहाई | AAP | Aaj Tak News
इलेक्ट्रॉनिक्स और इलेक्ट्रिकल उपकरणों के आयात में चीन और हांगकांग का दबदबा
आर्थिक थिंक टैंक ग्लोबल ट्रेड रिसर्च इनिशिएटिव (जीटीआरआई) ने कहा कि चीन और हांगकांग का दबदबा...
দেৱালী উপলক্ষে ২৬ অক্টোবৰত খাৰুপেটীয়াত অনুষ্ঠিত হ'ব সাংস্কৃতিক অনুষ্ঠান
দিবালি উপলক্ষে ২৬ অক্টোবৰ ত খাৰুপেটীয়া ত অনুষ্ঠিত হব সাংস্কৃতিক অনুষ্ঠান
Amreli માં દીપાવલી પર્વ પર વેપારીભાઈઓએ ચોપડા પૂજન કર્યું I CITY WATCH NEWS
Amreli માં દીપાવલી પર્વ પર વેપારીભાઈઓએ ચોપડા પૂજન કર્યું I CITY WATCH NEWS