કાંકરેજ તાલુકાના થરા APMC નાળાના પુલ પર થયો અકસ્માત..
ઈક્કો અને બાઈક વચ્ચે થયો અકસ્માત...
અકસ્માત માં બાઈક સવારને આંખના ભાગે ગંભીર ઇજા થતા થરા રેફરલ સારવાર અર્થે ખસેડાયો....
બાઈક સવાર બકુલભાઈ બાબુજી ચૌહાણ ઉમર 30 વર્ષ રાધનપુરનો જાણવા મળ્યું હતું..
108 દ્વારા ડીસા રીફર કરવામાં આવ્યો હતો..
પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી...
 
  
  
  
  
   
  