ભૂસ્તરશાસ્ત્રીશ્રીની યાદીમાં જણાવ્યા પ્રમાણે જિલ્લા કલેક્ટરશ્રી કે.સી. સંપટના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર ભૂસ્તરશાસ્ત્રીશ્રીની તપાસ ટીમ દ્વારા સાયલા તાલુકાના ડોળીયા ખાતે વનાલિયા જમીન વિસ્તાર, ભોગાવો નદી કાંઠા વિસ્તારમાં સેન્ડ સ્ટોન/ સિલિકા સેન્ડ ખનીજની ગેરકાયદેસર ખોદકામ અને સંગ્રહ અન્વયે આકસ્મિક તપાસ કરતા એક એસ્કવેટર મશીન ચાલુ હાલતમાં તથા ક્રસર પ્લાન્ટ ગેરકાયદેસર પ્રસ્થાપિત કરેલ તે પકડવામાં આવ્યા હતા.ત્યારબાદ કચેરીના સર્વેયર દ્વારા તાજા ખાણકામ તથા સંગ્રહ કરેલ સિલિકા સેન્ડ/સેન્ડ સ્ટોનની માપણી કરી ફોટોગ્રાફી તેમજ જી.પી.એસ. પોઈન્ટ લેવામાં આવ્યા હતા.આ તમામ એક કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો હતો તેમજ એસ્કવેટર સીઝ કરી બહુમાળી ભવન ખાતે મુકવામાં આવ્યું હતું.વધુમાં ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા તપાસ કરતા જાણવા મળેલ કે થોડા દિવસ પહેલા આ ગેરકાયદેસર ચાલતા પ્લાન્ટમાં એક મજુરનો હાથ પ્લાન્ટના કન્વેયર બેલ્ટમાં આવી ગયો હતો જે અંગેની ફરિયાદ સાયલા પોલીસ સ્ટેશન ખાતે થયેલ છે. આ ઉપરાંત આગળની દંડકીય કાર્યવાહી ભૂસ્તરશાસ્ત્રીશ્રીની કચેરી ખાતેથી નિયમોનુસાર કરવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Russia-Ukraine War: रूसी मिसाइलों से फिर दहल उठी यूक्रेन की राजधानी, देश भर में हवाई अलर्ट जारी
रूस और युक्रेन के बीच लगातार जारी युद्ध को एक साल से भी अधिक का समय हो गया है। लेकिन अब तक...
सरपंच की दबंगी से परेशान ब्रधा मां ने एसपी से लगाई मदद की गुहार
पन्ना।
दबंग सरपंच पट्टे की जमीन में जबरन कर रहा कब्जा
शिकायत करने पर जान से मारने...
ದೆಹಲಿಯ ಕಾಂಗ್ರೆಸ್ ಕಚೇರಿಯಲ್ಲಿ ಲೋಕಸಭೆ ಚುನಾವಣೆ ಬಗ್ಗೆ ಚರ್ಚೆ
ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ, ಡಿಸಿಎಂ ಡಿ.ಕೆ. ಶಿವಕುಮಾರ್ ಸೇರಿದಂತೆ ರಾಜ್ಯದ ಅನೇಕ ಸಚಿವರು ಲೋಕಸಭೆ ಚುನಾವಣೆ ಬಗ್ಗೆ ದೆಹಲಿಯ...