ખેડબ્રહ્મામાં RAF ની ફ્લેગ
માર્ચ યોજાઈ
ખેડબ્રહ્મા શહેરમાં રેપીડ એક્શન ફોર્સ ની બટાલિયન ઘ્વારા ફેલગ માર્ચ યોજવામાં આવી હતી જેમાં 1 ડી વાય એસપી., 1 પી.આઇ, 40 કમાન્ડો સહિત ખેડબ્રહ્મા પી.એસ.આઈ. આર.જે.દેસાઈ અને પોલીસ સ્ટાફે બસ સ્ટેશનથી શરૂ કરી લક્ષ્મીપુરા ચાર રસ્તા સુધી ફ્લેગ માર્ચ યોજી હતી