ગર્ભપાત કરાવી યુવતીને ભીનમાલના શખ્સને વેચી દીધી ત્રણ માસ ગોંધી રાખીને દુષ્કર્મ આચારાયું..

ડીસા તાલુકા માં પ્રેમ લગ્ન કરનાર યુવતીના ચાર માસના ગર્ભની હત્યા કરાઈ નવ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ..

રાજસ્થાનના રેવદર માં ડોક્ટર ભાટીની હોસ્પિટલમાં ગર્ભપાત કરાયું હતું પોલીસે ફરિયાદ ન લેતા પતિ પત્નીને કોર્ટનો સહારો લેવો પડ્યો..

દંપતીએ કોર્ટનો સહારો લેતા એડી. સિવિલ કોર્ટે ડીસા એ લેખિત માં હુકમ કરતા ડીસા તાલુકા પોલીસે નવ શકશો સામે ફરિયાદ નોધી..