આજરોજ સ્વામી વિવેકાનંદ હોલ ખાતે માનનીય.cdho ડૉ.રાજ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.k.m.dabhi અને ઇચા.ડૉ.અશ્વિન ગઢવી અધિક્ષક જનરલ હોસ્પિટલ ની અધ્યક્ષતા માં ખેડબ્રહ્મા તાલુકાની તમામ આશા બહેનોનું સંમેલન યોજાયું. જેમાં આશા બહેનોને આરોગ્યના વિવિધ પ્રોગ્રામો સંબંધી જાણકારી આપવામાં આવી હતી જેમ કે સગર્ભા માતાની સેવાઓ, નવજાત શિશુ ની સંભાળ ,પોષણ મેલેરિયા ,ડેન્ગ્યુ ચિકનગુનિયા રોગો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી.pmjay કાર્ડ ના લાભાર્થી ઓ ને સમયસર કાર્ડ અને તેની સેવાઓ મળી રહે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું .શ્રેષ્ઠ કામગીરી કરેલ આશા બેનો ને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી.સંમેલન માં આશાબેનો ને જ્ઞાન સાથે રમતો,ગરબા,ક્વિઝ જેવા કાર્યક્રમ સાથે સંમેલન નું સમાપન કરવામાં આવ્યું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kutch News | દયાપર શ્રી કમલેશ્વર મહાદેવ સેવા ટ્રસ્ટ | Hanuman Chalisha Katha ની કથાની તડામાર તૈયારી
Kutch News | દયાપર શ્રી કમલેશ્વર મહાદેવ સેવા ટ્રસ્ટ | Hanuman Chalisha Katha ની કથાની તડામાર તૈયારી
आरजीएचएस दवाइयां के लिए कलेक्टर से मिले पेंशनर्स, फार्मा स्टोर्स के साथ वार्ता कर समाधान निकालने हेतु की मांग
आरजीएचएस दवाइयां के लिए कलेक्टर से मिले पेंशनर्सफार्मा स्टोर्स के साथ वार्ता कर समाधान निकालने...
Deesa News ડીસા ના બે યુવાનો કોરોના કાળ થી કરે છે સેવાનું અનોખું કાર્ય 200 શ્વાનો ને ખીર આપે છે
Deesa News ડીસા ના બે યુવાનો કોરોના કાળ થી કરે છે સેવાનું અનોખું કાર્ય 200 શ્વાનો ને ખીર આપે છે