આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ભારત સરકાર દ્વારા સમયાંતરે અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાની અમલવારી અંગે ડો. સતિષ મકવાણા વિભાગીય નાયબ નિયામકશ્રી, ગાંધીનગરે ઇડરના સાપાવાડાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને મેડિકલ કોલેજ હિંમતનગરની મુલાકાત