ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા બે દિવસીય રેતશિલ્પ મહોત્સવ પોરબંદર ચોપાટી ખાતે યોજાયો હતો....  

વિવિધ રેતશિલ્પકારો દ્વારા નિર્મિત કૃષ્ણ-સુદામા, પોરબંદરનું સુદામા મંદિર, ઇન્ડિયા ગેટ, G20 સિમ્બોલ, ડોલ્ફિન ફીશ જેવી કલાકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.