સૌ કોઈના સ્વાસ્થ્યની લે દરકાર, આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર ગુજરાત..

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગુજરાતના કેશોદમાં રેરેસ્ટ ઓફ ધ રેર બીમારી ‘એ પ્લાસ્ટિક એનેમિયા’ થી પીડિત મિરલની "રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ" હેઠળ બોર્ન મેરો ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી કરવામાં આવી; જે અંતર્ગત રૂ. ૪૫ લાખથી વધુના ખર્ચની સારવાર વિનામૂલ્યે અપાઈ