વાવના માડકા નજીક કેનાલમાં 10 ફુટ થી વધુ નું પડયું ગાબડુ...

સવપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડુ પડતા ખેતરમાં ઉભા પાકમાં ફરી વળ્યુ પાણી...

જીરું.. રાયડો અને એરંડાના પાકમાં ભરાયું પાણી...

પાક પર તૂટેલ કેનાલના પાણી ફરી વળતા પાકને નુક્સાન થવાની શક્યતાઓ....