81 જામ ખંભાળિયા ના લોકપ્રિય ઉમેદવાર શ્રી મુળુભાઇ બેરા ના સમર્થન મા પ્રચાર અર્થે શહેર ભાજપ દ્વારા વોર્ડ નં 1અને 2 ની બેઠક યોજાઈ જેમાં શ્રી મુળુભાઇ બેરા અને પૂર્વે ધારાસભ્ય મેરામણભાઇ ગોરીયા અને યુપી ના અગ્રણી તિવારી સાહેબ અને સંગઠન અને નગરપાલિકા ના સદસ્યો તેમજ બન્ને વૉર્ડ મા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ નું સફળ આયોજન કરનાર વોર્ડ 1અને 2 નાં સર્વે સદસ્યો અને ટીમ ને ખુબ ખુબ અભિનંદન