નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અલ્પાબેન પટેલે આત્મનિર્ભરતાની કેડી કંડારી...  

નર્મદા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મળેલી રૂ. ૨.૮૨ લાખની સહાયથી કરિયાણાની દુકાન શરૂ કરી અલ્પાબેન હાલમાં અંદાજિત રૂ. ૨૨૦૦૦ જેટલી માસિક આવક મેળવી રહ્યાં છે...