ભિલોડા તાલુકાના કુડોલ પાલ ખાતે ઘસમાં રાખેલરૂ..૨.૫૫ લાખની કિંમતનો 511 બોટલ વિદેશી દારૂ એલસીબી અરવલ્લી જિલ્લા પોલીસે ઝડપી લઈ પ્રોહીબિશન કાર્યવાહી હાથ ધરી છે.

એલસીબી પી.આઈ. કે.ડી ગોહિલે આ ગુનામાં અલ્પેશ કુમાર બાબુલાલ ડામોરને ઝડપી લીધો છે જ્યારે અન્ય એક નાસી છૂટતા વોન્ટેડ છે.