ગ્રામ વિકાસ યોજના વર્ક શોપ માં મુખ્ય મહેમાન તરીકે દાહોદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કીશોરી ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો જેમાં સરકારશ્રીની સ્વસ્થ ભારત મિશન પ્રધાનમંત્રી આવાસ યોજના નરેગા યોજના નાણાપંચ યોજના વિશે જિલ્લા પંચાયત સભ્યો શ્રી તાલુકા પંચાયત સભ્યો શ્રી સરપંચો તલાટી ક્રમ મંત્રીશ્રીઓ અને તમામ શાખાના અધિકારીઓ સાથે વર્કશોપમાં તાલીમ આપવામાં આવી સેવાડાના માણસો સુધી યોજનાનો લાભ સરળતાથી પહોંચી શકે એવું માર્ગદર્શન આપવામાં આવ્યું. રિપોર્ટ રમેશ દહમા
દાહોદ આજરોજ તારીખ 16 /1 /2023 સોમવારના રોજ દાહોદ પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે ગ્રામ વિકાસ યોજના સંદર્ભ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/01/nerity_ea5a4c027885961cf1accca85a0a12a5.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)