અરજદાર: મકવાણા વેસતીબેન  સરતનભાઈ રહે માંડવ તા ધનપુર જી દાહોદ  વિરૂધ 

સોમા વાળા તલાટી ક્રમ મંત્રી શ્રી અગાસવાણી તાલુકો ધાનપુર જી દાહોદ 

જન્મ મરણ અધિનિયમની કલમ: ૧૩(૩)    

મુજબની મરણની નોંધણી કરવા બાબત 

               હાથી તમામ લાગતાવળ લાગતા ઈસમો ને જણાવવામાં આવે છે કે અત્રેની કોર્ટના રોજદાર મકવાણા વેસતીબેન સરતન ભાઈ ના પિતા નામે નિનામા દલસિંગભાઈ વીરકાભાઇ મરણ તારીખ 14 3 2011 ના રોજ અગાસવાણી તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ મુકામે તેઓના નિવાસસ્થાને થયેલ છે જે અરજી અને સુગરનાવા માંથી જાહેર કરેલ છે અરજદારના પિતાના મરણની નોંધણી તલાટી ક્રમ મંત્રી શ્રી અઘાસવાણી તાલુકો ધાનપુર જીલ્લો દાહોદના જન્મ મરણ નોંધણી રજીસ્ટરમાં નોંધ કરાવેલ નથી તેથી અરજદારને તેમના પિતાના મરણના દાખલાની જરૂરિયાત હોય અરજદારના પિતાના જન્મ મરણની અધિનિયમની કલમ: ૧૩ (૩) મુજબ અત્રેની કોર્ટમાં ઉપરોક્ત નંબર ની અરજી દાખલ કરેલ છે 

         જેથી ઉપરોક્ત બાબતે લાગતા વળગતા જે કોઈ ઈસામને વાંધો વિરોધ યા તકરાર હોય તો તેઓએ દિન 30 માં કે પહેલા જાતે આ વકીલ શ્રી મારફતે અત્રેની કોર્ટ સમક્ષ હાજર રહેવું જો તેમ કરવામાં કસુર કરવામાં આવશે તો અરજદારની ઉપરોક્ત અરજી બાબતે નામદાર કોર્ટ દ્વારા યોગ્ય હુકમ કરવામાં આવશે જે અંગે નોંધ લેશો  

          આજ તારીખ 24 માહે જૂન સને 2022 ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરી આપ્યો