ઈન્ડોનેશિયાના સુમાત્રા દ્વિપ પર સવારે 6:30 વાગ્યે 6.1 તીવ્રતાનો જોરદાર ભૂકંપના ઝટકાઆવ્યા હતા.  ભૂકંપના ઝટકા એટલા જોરદાર હતા કે લોકો પોતાના ઘરોથી નિકળીને બહાર સુરક્ષિત સ્થળો તરફ ભાગવા લાગ્યા હતા. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા. ભૂકંપના આંચકા  અનુભવાયા હતા.ભૂકંપનું કેન્દ્રબિંદુ સિંગકિલ શહેરથી 48 km દક્ષિણ - પૂર્વ 48 km ઊંડાઈમાં નોંધાયું છે.