ડીસા ની બનાસ નદીના પુલ પાસે અકસ્માત સર્જાયો, બે યુવકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા...

બુલેટ પર જઈ રહેલાં બે યુવકોને બેરીકેટ વચ્ચે આવતાં અકસ્માત સર્જાયો...

 અકસ્માતના પગલે લોકોનાં ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા...

108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત બને યુવકોને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા....