દિયોદર તાલુકાની હરિપુરા પ્રાથમિક શાળા દ્વારા બે દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. જેમા પ્રથમ દિવસે વિધાર્થીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી(એકતાનગર)ની મુલાકાત લઈ સરદાર સાહેબના લોકકાર્યો ની જાણકારી મેળવી હતી તથા ધર્મ નગરી એવી પોઈચાની મુલાકાતથી વિદ્યાર્થીઓએ ધર્મ સાથે વિજ્ઞાન સંગમ થી શું પરિવર્તન આવી શકે એની માહિતી મેળવી હતી.બીજા દિવસે પાવાગઢમાં પગથીયા ચઢીને શક્તિપીઠ મહાકાલી માતાનાં દર્શન કર્યા હતા સાથે સાથે ડાકોરના ઠાકોરના દર્શન કરી વિદ્યાર્થીઓએ ધન્યતા અનુભવી હતી તેમજ પ્રમુખ સ્વામી સતાબ્દી મહોત્સવમાં વિધાર્થીઓએ પ્રમુખ સ્વામી મહારાજ દર્શન ,ગ્લો ગાર્ડન ,બાલ વાટીકાની મુલાકાત વગેરે આયોજન જોઈ વિધ્યાર્થી આશ્ચર્યચકિત થયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Google App में बदलने जा रही सर्च बार की जगह, Android यूजर्स के लिए पेश होने जा रहा एक नया बदलाव
इंटरनेट पर जानकारियों को सर्च करने के लिए गूगल ऐप (Google App) का इस्तेमाल करते हैं तो जानकारी...
ভিক্টৰ দাসক নিলম্বন কৰা মহা অন্যায়, ভিক্টৰ দাসৰ নিলম্বন সন্দৰ্ভত সাংসদ আব্দুল খালেকৰ প্ৰতিক্ৰিয়া
ভিক্টৰ দাসক নিলম্বন কৰা মহা অন্যায়, ভিক্টৰ দাসৰ নিলম্বন সন্দৰ্ভত সাংসদ আব্দুল খালেকৰ প্ৰতিক্ৰিয়া
પીએમ મોદીની ગુજરાતને ભેટ
#buletinindia #gujarat #gandhinagar #pmmodi
PM मोदी ने सोशल मीडिया पर बदली DP, देशवासियों से की दो खास अपील
प्रधानमंत्री नरेंद्र मोदी ने अपने सोशल मीडिया हैंडल से अपनी डिस्पले पिक्चर (DP) बदल दी है। पीएम...
ભારતીય બનાવટનાં ઇગ્લીંશ દારૂની ગે.કા.હેરફેર કરતા ઇસમોનો ફિલ્મી ઢબે પીછો કરી રૂ.૬,૧૧,૦૨૫ નો દારૂ સાથે ૧ ઈસમ ને ઝડપી પાડ્યા.
=પકડાયેલ આરોપી=
રવીરાજભાઇ ઉર્ફે લાલો જીલુભાઇ વાળા ઉ.વ .૨૭ ધંધો.ખેતી રહે.મોટા કોટડા , સામા...