લુણાવાડા તાલુકાના નાની ઝાંઝરી ગામે ઉતરાયણ ના પવિત્ર દિવસે ભજન નું આયોજન કરવામાં આવ્યું હતું
નાની ઝાંઝરી ગામે ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી તેમાં રાજસ્થાન માં આવેલ પુનાવાડા ગામે આવેલા રામદેવજી મંદિર ના મહંત શ્રી અમૃતદાસ મહરાજ તથા રામદેવ પીર ની અસીમ કૃપાથી બળવંતભાઇ બારીઆ ના ઘરે ભજન નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગામ ના ભકતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં અને ખૂબ જ ઉત્સાહ થી ભજન કીર્તન કર્યું હતું