ડીસા તાલુકા ના જુનાડીસા ગામ માં પાટણ મકરસંક્રાંતિ તહેવારની ફુલ જોશ થી પાટણ હાઈવે ખાતે બાજું ની જગિયા ફુગ્ગા ના વેપાર કરતી વૃદ્ધ મહિલા ને ઇજા સર્જાઈ ઇક્કો ગાડી રોડ ની સાઇડ માં પડેલા ગલ્લા માં ગુસી જતા મોટી જાનહાની સર્જાઈ જતા ગંભીર હાલત સિવિલ હોસિપ્ટલ માં મોકલવામાં આવ્યા હતા
જુનાડીસા ગામ ની અંદર રોડની બન્ને સાઈડ મોટા મોટા ગલ્લા લારી મુકી ધંધા રોજગાર માટે ઊભા રહે છે મોટી આફત ના થાય તેવું પોલીસ તંત્ર દ્વારા કામ કરવામાં આવે તેવું લોકો માગ.