1.જ્યારે આપણે નરમ ગાદલા પર સૂતા હોય ત્યારે શરીરના અંદરના અંગો પર વજન પડે છે અને દુખાવો થાય છે. પરંતુ જમીન પર સૂવાથી બધો જ ભાર જમીન પર જાય છે જેના કારણે શરીરના અંગો દબાતા નથી.2.જમીન પર સૂવાથી પીઠ અને કમરના દુખાવા થતા નથી.કારણ કે નરમ ગાદલામાં સૂતી વખતે આપણે ઘણી વખત એવી મુદ્રામાં સુઇ જઇએ છીએ જેના કારણે દુખાવો થાય છે. પરંતુ જમીન પર આ રીતે ખોટી મુદ્રામાં સુઇ શકાતું નથી જેના કારણે સ્નાયુ નો દુખાવો પણ દૂર થાય છે.3.જમીન પર સૂવાથી શરીરમાં રક્તસંચાર સારી રીતે થાય છે.ગાદલામાં સૂતી વખતે શરીરની મોટાભાગની નસો દબાયેલી રહે છે અને સ્નાયુ પર પણ દબાણ આવે છે.જેના કારણે બ્લડ સર્ક્યુલેશન પર અસર થાય છે.4.જમીન પર સૂવાથી સાયટીકાના દુખાવાથી રાહત મળે છે.સાયટીકા એક નસ હોય છે જે કમરથી લઈ અને નિતંબ અને પગ તરફ આવે છે.જમીન પર સુતા લોકોને આ પ્રકારના દુખાવાથી આરામ મળે છે.5.જમીન પર સૂવાથી સૌથી વધુ ફાયદો નિતંબ અને ખભાને થાય છે.આ રીતે સૂવાથી ખભા, ગરદન અને નિતંબના દુખાવાથી મુક્તિ મળે છે.6.જમીન પર સૂવાથી પીઠનો દુખાવો પણ થતો નથી.કારણ કે કઠોર જમીન પર સૂવાથી કરોડરજ્જુ સીધી રહે છે અને તેમાં બ્લડ સર્ક્યુલેશન પણ સારી રીતે થાય છે જેનું પરિણામ આવે છે કે તમને પીઠનો દુખાવો થતો નથી.7.હાડકા અને સાંધાના દુખાવા હોય અથવા તો ઈજા થઈ હોય તો જમીન પર સૂવાની સલાહ આપવામાં આવે છે.કારણ કે જમીન પર સૂવાથી હાડકાની સંરચના શ્રેષ્ઠ સ્થિતિમાં જોવા મળે છે.જો કે જમીન પર સુવાનું એ લોકોએ ટાળવું જેને કોઈ ગંભીર ઈજા હોય અથવા તો હાડકાં સંબંધિત સમસ્યા હોય.આ ઉપરાંત ચોમાસા અને શિયાળામાં પણ જમીન પર સુવાનું ટાળવું જોઈએ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কেন্দ্ৰীয় চৰকাৰে অসমৰ ছয় জনগোষ্ঠীক জনজাতিকৰণৰ পৰা বঞ্চিত কৰাৰ প্ৰতিবাদ নাৰায়ণপুৰত
কেন্দ্ৰীয় চৰকাৰে অসমৰ ছয় জনগোষ্ঠীক জনজাতিকৰণৰ পৰা বঞ্চিত কৰাৰ প্ৰতিবাদ নাৰায়ণপুৰত
मंगलदे के प्रफुल्ल नगर से एक किशोर गुमशुदा
दरंग ज़िले के सदर मुख्यालय मंगलदे के प्रफुल्ल नगर से एक किशोर गुमशुदा ने नगरवाशी को चिंतित कर दिया...
শুকুৰবাৰে বিয়লি নিখোজ হোৱা অৰুণাচল সাংসদৰ ভাতৃক পাণবজাৰত উদ্ধাৰ
শুকুৰবাৰে গুৱাহাটী মহানগৰীৰ মাজমজিয়াৰ পৰা সন্ধানহীন হোৱা অৰুণাচল প্ৰদেশৰ বিজেপি সাংসদ তাপিৰ গাৱৰ...
Karnataka: दस्तावेज दिखाते हुए सीएम सिद्धारमैया बोले- MUDA के तहत कोई घोटाला नहीं हुआ, भाजपा-जेडीएस कर रहे गुमराह
बेंगलुरु। कर्नाटक के मुख्यमंत्री सिद्धारमैया ने शुक्रवार को यह साबित करने के लिए दस्तावेजी...