બનાસકાંઠા પાલનપુર એરોમા સર્કલ નજીક થી ઘેટાં બકરા ભરેલ 4 ટ્રક પકડાઇ જીવદયા પ્રેમીઓ એ બાતમી ને આધારે ટ્રક રોકાવી 1000 થી વધુ ઘેટાં બકરા ભરેલ હતા 4 ટ્રક મા રાજસ્થાન થી અમદાવાદ ઘેટાં બકરા ભરી ટ્રક લઈ જવાતા હતા