બાલાસિનોર : ૧૨૧ વિધાનસભા બાલાસિનોર ના દેવ મુકામે ગુજરાતી ફિલ્મ સ્ટાર અને ઇડરના ધારાસભ્ય દ્વારા માનસિંહ ચૌહાણ ના ચુંટણી પ્રચાર કરવામાં આવ્યો જેમાં વિરપુર અને દેવ ખાતે સભાયોઈ હતી .
હિતુ કનોડિયા દ્વારા પોતાના આગવા અંદાજમાં મતદારો ને વહેલી સવારે મતદાન કરવા અપીલ કરવામાં આવી અને ભાજપ ના સાસનમાં વિકાસ ની વાત કરતા સારૂ શિક્ષણ,સારી હોસ્પિટલ,પાણી,વિજળી માટે ભાજપને લાવવા અને માનસિંહ ચૌહાણ ને મત આપી વિજેતા બનાવવા અપીલ કરવામાં આવી.સાથે તેમના પિતા નરેશ કનોડિયા ના ગીત પર કહ્યું કે જાગ રે જનતા જાગ જાગ ર જનતા જાગ ,જાગ રે તને ભાજપ જગાડે જાગ રે જનતા જાગ..