આજરોજ ધાનપુર તાલુકાના માંડવ પ્રાથમિક શાળા ખાતે શાળાનો સ્થાપના દિવસ જન્મદિવસ દિપ પ્રગટાવી કેક કાપી શાળા ખાતે સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો આજે સ્થાપના દિવસ અને જન્મદિવસની ઉજવણી માં ઉપસ્થિત મુખ્ય મહેમાન ગામના પ્રથમ નાગરિક શ્રી સરપંચ શ્રી વિવેકકુમાર સોંમસિહ તડવી અને સી.આર.સી કો ઓર્ડીનેટર સાહેબ શ્રી અને શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષક સ્ટાફગણ અને વિદ્યાર્થી ગણ મોટી સંખ્યામાં શાળાનો સ્થાપના દિવસ જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી
ધાનપુર તાલુકાના માંડવ મુખ્ય પ્રાથમિક શાળા નો સ્થાપના દિવસ અને જન્મદિવસની ની ઉજવણી દિપ પ્રગટાવી કેક કાપી 69વર્ષમાં પ્રવેશ કરતા સ્થાપના અને જન્મ દિવસ શાળા ખાતે ઉજવવામાં આવ્યો
