બનાસકાંઠા જીલ્લાની આર્થીક નગરી ડીસા પંથકમાં લોકોને પડતી રસ્તાની સમસ્યાના નિવારણ માટે અમારા દ્વારા પ્રસિધ્ધ કરેલ અહેવાલ બાદ ડીસાથી ભડથ જતાં રોડની કામગીરી શરૂ કરવામાં આવી, તે દરમિયાન ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી ઉપસ્થિત રહીને રોડ કામ સત્વરે પૂર્ણ થાય તે અંગે સૂચનો કર્યા,
પ્રવીણ માળીની ઉપસ્થિતીમા ડીસાથી ભડથ-ડાવસ જતાં રોડની કામગીરી શરૂ અમારા દ્વારા પ્રસિધ્ધ અહેવાલની અસર,!
![](https://i.ytimg.com/vi/QOjrA_Tnh2Y/hqdefault.jpg)