આજે લીંબડી શ્રી કુબેરેશ્વર મહાદેવજી મંદિરે કથાના ચોથા દિવસે રુકમણી વિવાહ તુલસી વિવાહ પ્રસંગે શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી રામારમવયન દાસજી ના શિષ્ય પરમ પૂજ્ય મહંત શ્રી શીતલદાસજી ના શ્રી મુખ થીકથા નું રસપાન કરી પુણ્યનો લાભ લઇ કથામાં હાજર રહી ધન્યતા અનુભવી પોથીયાત્રા યજમાન છગનભાઈ ચૌહાણ અને મહિલા મંડળની બહેનો ને આ સુંદર આયોજન બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી